PRM Online પર હવે ખેડૂતો માટે ઘેરબેઠાં નોંધણી કરવાની સુવિધા ઉપલબ્ધ છે!

શું જરૂરી છે?
📜 આધારકાર્ડ
📜 જમીનની વિગતો
📜 બેંક ખાતાની માહિતી

હવે ગમે તે જ પલરમાં પ્રગતિશીલ ખેડૂત બનવાનો મોકો ચૂકો નહીં! PRM Online સાથે તમે સરળતાથી સરકારી યોજનાઓમાં નોંધણી કરી શકો છો અને ખેતી માટે વધુ ટેકો મેળવી શકો છો


Comments

One response to “ખેડૂતો માટે ઘરે બેઠા નોંધણીની સરળ સેવા!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *